Terms of service
We do not have a refund policy. Goods once sold won't be taken back.
A garment can be exchanged within 10 days from the date of delivery at our discretion, given that it is intact in its original condition and no alterations have been done on the garment.
No exchange on Jewellery and Accessories.
We do not provide any guarantee for Silk, Zari, Colour, Hand work, Jewellery, Embellishments, Tassels, Embroidery Work, Accessories etc.
Multiple trials, alterations and re-alterations may be necessary to achieve the ideal fit of any outfit. Please have ample time in hand to get your desired fit.
While we try our best to procure products from our suppliers and different vendors, SEQUINZE disclaims any direct and indirect liability, if a vendor fails to provide the requested goods in time or if the requested goods do not match the customer expectations.
We are not liable for any transportation charges incurred by the customer for purchases, alterations, re-alterations etc.
The advance payment won't be returned in an event where the customer cancels a purchase.
No queries will be settled without invoice.
· અમે રિફંડની નીતિ ધારાવતા નથી. એકવાર વેચાયેલ માલ પરત લેવામાં આવશે નહીં.
· ડિલિવરીની તારીખથી 10 દિવસની અંદર કપડાની આપ-લે કરી શકાય છે, શરતો હેઠળ કે ગાર્મેન્ટ તેની મૂળ સ્થિતિમાં હોય. સ્ટિચિંગ કે ફિટિંગ પૂર્ણ થયેલા કપડાંને બદલી શકાતા નથી. બલાઉઝ કટ, ફૉલ બીડિંગ, રોલ પોલિશ કરાવવા ગયેલી સાડીઓને બદલી શકાતી નથી.
· અમારી પ્રોડ્કટ એવી પ્રક્રિયાથી બનાવવામાં આવે છે કે તેમના નિર્માણ દરમિયાન વિવિધ લોકો દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે. કોઈ પણ અનિયમિતતાઓને ગ્રાહક એ વિકાસ પ્રક્રિયાના ભાગ રૂપે સ્વીકારવી જોઈએ.
· અમે કોઈ પણ પ્રકારના કપડા, સિલ્ક, ફેબ્રિક રંગ, સ્ટીચિંગ, હેન્ડ- વર્ક , જ્વેલરી, લટકણો , એમ્બ્રોઇડરી માટે ગૅરંટી આપતા નથી.
· કોઈ પણ વસ્ત્રની યોગ્ય ફિટિંગ મેળવવા માટે તમારે એક કરતા વધુ વખત આઉટફિટ અજમાવવું પડશે, અને રિફિટિંગ જરૂરી હોઈ શકે છે. શ્રેષ્ઠ ફિટિંગ મેળવવા માટે કૃપા કરીને તમારી પાસે પૂરતો સમય રાખો.
· જ્યારે અમે અમારા સપ્લાયર્સ અને વિવિધ વેપારીઓ પાસેથી પ્રોડ્કટ નુ ઉત્પાદન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ, ત્યારે જો કોઈ વિક્રેતા વિનંતી કરેલ માલ સમયસર પ્રદાન કરવામાં નિષ્ફળ જાય અથવા જો વિનંતી કરેલ માલ ગ્રાહકોની અપેક્ષાઓ સાથે મેળ ખાતો ન હોય તો, SEQUINZE કોઈપણ સીધી અને આડકતરી જવાબદારીને નકારી કાઢે છે.
· ટેલરિંગની બધી સેવાઓ ફક્ત અમારા સ્ટોર પર જ પ્રદાન કરવામાં આવશે. ખરીદી, ફેરફાર, પુનઃ ફેરફાર વગેરે માટે ગ્રાહક દ્વારા કરવામાં આવતા કોઈ પણ પ્રકારના ટ્રાન્સપોર્ટેશન/કુરિયર/પર્સનલ ટેલરિંગ ચાર્જિસ માટે અમે જવાબદાર નથી.
· એડવાન્સ પેમેન્ટ એવી પરિસ્થિતિમાં પરત નહીં કરવામાં આવે જ્યાં ગ્રાહક ખરીદી રદ કરે.
· જ્વેલરી અને એસેસરીઝ પર કોઈ એક્સચેન્જ નહીં.
· તમારા કપડાને યોગ્ય સ્થિતિમાં રાખવા માટે ડ્રાય ક્લિનિંગ / પેટ્રોલ વૉશ એ શ્રેષ્ઠ ઉપાય છે.
· વડોદરા ન્યાયક્ષેત્રને આધિન, તમામ પ્રશ્નોના ઉકેલ માટે બિલ ફરજિયાત છે.